સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં વધારો.

રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે.
નદીમાં કુલ – 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
હાલમાં 15 દરવાજા 2.35 મીટર ખોલી 1,00,000 અને પાવરહાઉસ દ્વારા 44,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.