Author: News Team

કોરોના સામે લડવા ખાનગી ડોકટર અને ફાર્મસીસ્ટ પણ તૈયાર છે:3000ની યાદી તૈયાર કરાઈ.

કોરોનાની મહામારી સામે અત્યારે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિતનો મેડિકલ ક્ષેત્રના લોકો લડી રહ્યા છે ત્યારે રાજ્યના ખાનગી તબીબો અને ફાર્માસિસ્ટોએ પણ આ મહામારીમાં મદદ માટે તૈયારી દર્શાવી છે. રાજ્યના 3…

જરૂર પડે તો પઝેશન આપ્યાં ના હોય તેવા એપારટમેન્ટને હંગામી હોસ્પિટલમાં ફેરવાશે

કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા મકાનોનું લીસ્ટ મંગાવવામાં આવ્યાં છે. આ કામગીરી દરેક જિલ્લા કલેટરશ્રી…

વડોદરામાં રેલવેના ડબ્બાને આઇસોલેશન ઓન વ્હીલ્સ માં ફેરવાયા.. જૂઓ તસવીરો

વડોદરામાં કોરોના સંકટમાં સહાયક બનવાના રેલવે તંત્રનું વ્યાપક આયોજન પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર… ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે રેલવે હોસ્પિટલમાં કોરોના સારવારની વ્યવસ્થા નિહાળી અને રેલવે ના ડબ્બામાં બનાવવામાં…

International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ

કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા મસીહને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા…

જાહેર અને ખાનગી બંને પ્રકારની જીવન વીમા કંપનીઓ કોવિડ -19 સંબંધિત કોઈપણ મૃત્યુ દાવાના નિકાલ માટે પ્રતિબદ્ધ છે:ઇન્સ્યોરન્સ કાઉ

લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે વીમાધારકોને રાહત આપતા જણાવ્યું છે કે, કોઇપણ વીમા કંપની કોવિડ -19ને કારણે થયેલા મૃત્યુના ક્લેમને નકારી નહીં શકે. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની વીમા…

વડોદરા:કોરોના થી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરશ્રી એ પાઠવી શુભકામનાઓ:ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય…

તબીબો અને નર્સિંગ સ્ટાફે ખૂબ મોટું કામ કર્યું છે…હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું: નિખિલ પટેલ..સરકારી દવાખાનામાંનિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વક ની સઘન સારવારના પગલે કોરોના થી સંપૂર્ણપણે મુક્ત…

BREAKING: હવે વડોદરામાં કોઈ એન.જી.ઓ કે વ્યક્તિ રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં.

પોલીસ કમિશનર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, લોકડાઉન દરમિયાન કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાંક આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ તેમજ રાહત સામગ્રીનું મફતમાં વિતરણ કાર્ય કરવામાં આવ છે. જે કામ અત્યંત…

NEWS UPDATE: વડોદરામાં 3000 લોકોને ક્વોરન્ટાઈન કરાયા.

Breaking: 700 નહિ 3000 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયાં. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રાહત વિતરણ કરતા એક વ્યક્તિને કોરોનાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે આ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હોવાની વાત…

બોલીવૂડના ખેલાડીએ ૨૫ કરોડનું અનુદાન આપ્યું

લોકોના જીવ બચાવવા પ્રાથમિકતા છે અને આપણે એ કામ કરવાનું છે. પછી ભલે એને માટે આપણે કંઈ પણ કરવું પડે. હું નરેન્દ્ર મોદીજીના PM CARES FUNDમાં મારી બચતમાંથી રૂ. 25…

જર્મન કંપનીએ અઢી કલાકમાં કોરોના ટેસ્ટીંગ કીટ વિકસાવ્યાનો દાવો

રોબર્ટ બોશ જીએમબીએચના મુખ્ય અધિકારી વોલ્કમાર ડેનરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો કે તેમની કંપનીની ટેસ્ટિંગ કિટ દ્વારા અઢી કલાકથી પણ ઓછા સમયમાં કોવિડ-19 ની પુષ્ટી કરી શકાય છે.