Category: Gujarat

NEWS FLASH : DGP શિવાનંદ ઝા : મરકઝમાંથી આવેલા 11 લોકોની આજે ધરપકડ, જેમાંથી 6 કેસ પોઝિટિવ આવ્યા. અત્યાર સુધી કુલ 126ની ધરપકડ કરવામાં આવી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, ‘નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે નાગરિકો સ્વયંશિસ્તમાં રહે તે જરૂરી છે. શિવાનંદ ઝાએ મરકઝમાંથી…

BREAKING : સુરતમાં આજ રાતથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ

કોરોનાના પગલે હાલ લોક ડાઉન છે. લોકડાઉનમાં પણ લોકો ખોટા બહાના કાઢીને ઘરેથી વાહનો લઈને રસ્તા પર નીકળતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ બાદ સુરત પોલીસ કમિશનરે પણ તમામ…

BREAKING: હવે વડોદરામાં કોઈ એન.જી.ઓ કે વ્યક્તિ રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં.

પોલીસ કમિશનર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, લોકડાઉન દરમિયાન કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાંક આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ તેમજ રાહત સામગ્રીનું મફતમાં વિતરણ કાર્ય કરવામાં આવ છે. જે કામ અત્યંત…

NEWS UPDATE: વડોદરામાં 3000 લોકોને ક્વોરન્ટાઈન કરાયા.

Breaking: 700 નહિ 3000 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયાં. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રાહત વિતરણ કરતા એક વ્યક્તિને કોરોનાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે આ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હોવાની વાત…

આજથી અમદાવાદમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ:પોલીસ કમિશનર

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં આજે રાતથી 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર આવશ્યક સેવા અને મીડિયા સિવાય તમામ ખાનગી વાહનોને આવતીકાલથી ડિટેઇન કરવામાં…

જર્મન કંપનીએ અઢી કલાકમાં કોરોના ટેસ્ટીંગ કીટ વિકસાવ્યાનો દાવો

રોબર્ટ બોશ જીએમબીએચના મુખ્ય અધિકારી વોલ્કમાર ડેનરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો કે તેમની કંપનીની ટેસ્ટિંગ કિટ દ્વારા અઢી કલાકથી પણ ઓછા સમયમાં કોવિડ-19 ની પુષ્ટી કરી શકાય છે.